________________
२३४ મરણની વિજ્યશ્રીએ સાંભળી ત્યારે વિચારવા લાગી કે જેણે મારી ખાતર ભાઈને મરા તે મારૂં શીચળ ખંડન અવષ્ય કરે એમ વિચાર કરીને રાતને અમે મેહેલથી ઝંપલાઇ પડી. ત્યાંથી એકલી મધ્યરાતની વેળા ભાગી. ભાગતાં ભાગતાં પદમપુર નગરમાં આવી. ત્યાં શ્રીગેવાળીકા નામે એક સાધવી દીધી તેની પાસે ધર્મપદેશ સાંભળીને દીક્ષા લીધી. ચારિત્રય પાળતાં પાળતાં તેને ગર્ભ હતો તેમ થશે ત્યારે ગુરણીએ પુછ્યું કે હે શુભાગે આ શું ? ત્યારે વિજયશ્રીએ પિતાની સઘળી વાત જણાવી. વલી તેણે જણાવ્યુ કે આટલા દીવસ મેં તમને બીકથીએ વાત ન જણાવી તેનું કારણ એ હતું કે જો હું મારી વાત કહીશ તે મને દીક્ષા નહીં આપે એમ સમજીને આ વાત છાની રાખી. એ સઘળી વાત સાંભળીને તે નગરમાં સુત્રત નામે શ્રાવક હતો તેને તેડાવીને સાધવીએ ભલાવી તે સુવૃતને ત્યાં નવમાસ પુરા થતાં પુત્ર પ્રસવ થયો તેનું નામ ફુલક કુમાર પાડ્યું. પછી એક માસ પછી ગુરણી પાસે આવ્યાં પછી સાધવીએ બહાર વિહાર કી ત્યારે ગામે ગામ વિચરતાં બારે વસે ફરી પદમપુર નગરમાં આવ્યાં. ત્યારે સુલક કુમારને શેઠના ઘર થકી સાધવી તેડી આવીને શ્રી સુવૃતાચાર્યજી પાસે ઉપદેશ કરાવીને દીક્ષા લેવરાવી. ગુરૂ પાસે ભથતાં ચારીત્રય પાલતાં બાર વરસ બીજ વહી ગયાં ત્યારે ચોવીસ વરસને થે. તે શ્રીસુવ્રતાચાર્યને કહેકે સ્વામી મારાથી ચારિત્રય પલાતુ નથી ત્યારે ગુરૂ કહે એક