________________
ઇ કાઈ ગયે અને ન મ જમાઈનું દે છે પણ હશે. એમ વિચારમાં પડ ચ ો જાય છે તેવામાં ગાઉ એક બે મયે ત્યાં એક ઝાડ નીચે એક સાધુને બેઠેલે જ ત્યાં જઈને સાધુને નમે. તે સાધુએ કાઉસગ પરીપાઠે ઉપદેશ કર્યો તેથી તે ઘેબરીયા શ્રાવકે તે જ વખતે ચારિત્ર લીધું અને સંજમ પાળી સ્વર્ગ છે.
ખળ પુરૂની કળે.
સુસમાપુરમાં એક સુભદ્ર નામે શેઠ રહેતું હતું, અને ઘરને વહેવાર ચલાવતે પણ તે ઘણે ખાળી હતા. તેની એક બહેન શીરખ ગામમાં પરણાવી હતી તેને એક પાલણશી નામે પુત્ર હતો. સુભદ્ર તે ગામમાં માસે બે માસ રે જગારના કામે આવતો હતો અને તેની બહેનને ઘરે ખાતા પીતા હતા. એક વખત તે પતાની બહેનની ત્યાં ગયે હતું અને પોતાના ભાણજને કહેવા લાગ્યું કે શું મુંડા તુતિ કે ઈ વખત આ વતે નથી એમ કરતાં કેટલાક દીવસ વહી ગયા. એક દીવસે તે પાલણસી સુસમાપુરમાં કામકાજે આ હતા તેવામાં ચટા વચ્ચે તે પિતાના મામાને મળે. તે વખત મામા કહે કે ભાણેજ તું અહી બેશ મારે કામ છે તે કરતે આવું એમ કહીને મામે તે પાધરે ઘરે મ. તે મામાને ઘરે આંબાને રસ કાર