________________
१२७
વસ્યાએ પાતાની એક દાસી મેકલી તે દાસી વામાં જઈને એક સાનાનુ કચાળુ સતાડી પાછી આવી ત્યારે બધાંને જમાડીને શીખ દીધી. શેઠ સાથે સઘળા સાથે વહાણ ઉપર આવ્યા. પાછળથી વેસ્યાએફજેતી કરીને પાંચે વહાણ ઉપર પાટી મેલીને આવી. સાગરદત્તને કહેવા લાગીકે તમારા માસ અમારૂ એક સુવર્ણનુ કાળું ધારી આવ્યા છે તે સાંભળી શેડ બેવ્યા કે એ વાત ખોટી છે. અમારા વહાણમાંથી નીકળે તા . અમારા વાણુ કુલ નહીં તે તારૂ ધર ફુલ. એ પ્રમાણે લખત કરીને વહ્રાણુમાં તપાસ કરવા માંડયા. વહાણ જોતાં તા વાટકા નીકળી આવ્યો તે વખતે વહાણને માલ બધુ સ્વાધીનમાં લીધું અને તુ ઉપરનાં માણસો બધાં વીખરાઇ ગયાં. કેટલાક દીવસ વીત્યા ત્યારે આ વહાણુ એ દ્વીપકલ્પથી ઉપડયુ તેમાં શેઠે એક કાગ ળ લખી પાતાના બાપ ઉપર અવતી નગરીમાં મેકા. તે વખતે પાતે ગામમાં કાઈ એક ધાંચીને ત્યાં રહ્યા હતા. હવે અવતી નગરીમાં સાગરદત્તને કાગળ આવ્યા તે તેના બાપે વાંચ્યા. તેમાં એવી રીતે લખ્યું હતુ કે સવા ગજને બેસણે બેસીએ છીએ માથે છત્ર ધરાવીએ છીએ, થાપ ઉથાપ ક્રરીએ છીએ એવા સમાચાર વાંચીને બાપતે ખુશી થઇ ગયેયુ. તે