________________
૨૩.
ચારી લાવ્યા છે. અમ જણાવીને કહ્યું કે વહાણા તપાસીશું ત્યારે વાણા જોવા માંડયાં પણ કચાળુ નીકળ્યુ ન પછી બધાં મળીને વેશ્યાને ધરે આજ્યાં. અને ધરમાં તપાસ કરતાં કરતાં એક ને માણુ માએ ધકાધકી કરી મુકી તેથી પેલા ગાળા ઉપર પ યા મટલે ગળા ફુટયો તેમાંથી પેલો વાડકો નીક ન્યા. એ જોઇને બધાં માણસો કહે કે રાંડ એ વેશ્યાજ બહુ કારસ્થાની છે પ્રેમ કરીને પછી વેશ્યાને આચકા મારીને ઘરમાંથી બહાર કાઢુાડી મુકી, ધ રમાં આવીને તે શીવ કુમાર પેાતાના સર્વ માણસની સાથે ઉતર્યા. પછી તેણે ત્યાં રહીને થોડા દીવસમાં પોતાના ધણીના પાંચ વહાણુ અને આડ વહાણ છી જો એમ કરી તેર વહાણ સમા કરાવ્યાં અને તેમાં પાછા તે દ્વીપના માલ ભરાવીને સર્વ તૈયાર કીધા. તે વખતે ગામમાં સાદ પડાવ્યે કે જો કેાઇને અવતી નગરીમાં આવવું હોય તો સુખેથી ચડવાને આવો તેમાં નુર પણ લેવામાં નહી આવશે અને ભાતુ પણ શેઠ આપશે, તે સાંભળીને સાગરદત્ત મનમાં વિચાર કરવા લાગ્યા કે હું પણ ચડી જાઉં એમ ધારીતે વહાણુ પાસે આવ્યા. તે વખતે શીવ કુમારે આળખ્યા . અને જાણ્યું કે મારા બધાં કામ હવે પાર, પડયાં. હવે અહીં ખોટી થવાનું ... ઢાંઈ કામ નથી