________________
૨૨૮
કાગળ મગાવી શ્રીમતીએ વાંચ્યો ત્યારે મનમાં વિચાર કર્યો કે ઘણીએ માલ પણ ખો અને વંચીને ઘરે ઘાણી ફેરવે છે. એમ મનમાં વિચાર કરી શ્રી મતીએ પિતાના બાપને સંદેશા કહે વરા કે મને વિળાસર તેડવા આવજે. તેવા સમાચાર સાંભળીને બીમતાને તેડવા આવ્યા અને તેડી ગયા. હવે શ્રીમતી બાપને ઘરે આવીને બાપને કહેવા લાગી કે મને એક વહાણ માલથી ભરી આપ હું પર દશ જઇક આ સાંભળીને બાપે તેને એક વહાણ માલથી ભીને *રાય કરી આપ્યું એટલે કુંવરી શ્રીમતી પુરુષને વેશ લઈ લીધો અને એક જુવાન સાહસ વેપારીને રૂપમાં તે વહાણમાં આવીને બેઠી. તે વખતે તને બાપ બધાં માણસને કહેવા લાગ્યા કે જેમ શીવ કુમાર જેમ કહે તેમ કરજો. એમ ભલામણ કરીને શેડ રે ગયા. વહાણે તે જગ્યા એથી કુડકડા દ્વીપે હંકાવ્ય તે કેટલેક દીવસે પહેચ્યા. વહાણ ત્યાંજ નાંગર્યા તે વખતે પેલી વેશ્યા મુજરો કરવાને આવી અને કહેવા લાગી કે ઘરે પધારે ત્યારે શીવ કુવર કહે પરસ્ત્રોત અમારે નીમ છે તેથી આવીશું નહી. ત્યારે સર્વે પર ત્યારે ગુણકા કહેવા લાગી કે ત્યારે સર્વ પરીવાર સહીત મારે ત્યાં. આજ જમવા પધારજો એટલે શેઠ એલ્યાકે ભલે આવી છું. એમ કહી એ વેશ્યાને ત્યાંથી કાઢી