________________
૨૨૯
તે પાઘરી ઘેર આવી. પછી શીવકુમાર ગામમાં ખબર લેવાને માટે નીકળે, તે વખત પહેલાં વેશ્યાએ લીધેલાં પાંચ વહાણનાં માણસે તેને મળ્યાં તેમણે સઘળી આગળ બનેલી હકીકત કહી સંભળાવી તે સર્વ વાત ધ્યાનમાં એમ જ રાખીને વહાણમાં આ ૦. સવારના પહેર થયે તે વખત વેશ્યા જમવાને માટે તેડવા આવી તે વખતે શીવકુંવર પિતાના ચતુર માણસે માંથી ચાર માણસને ચાર દીશામાં છાની રીતે રાખીને તેમને જણાવ્યું કે કોઈ આપણા વહાણમાં કાંઈ ચીજ છાની રીતે મુકવાને આવે તેતેને મુકવા દેજો. તે જેવી મુકીને વળે કે તરતજ ૫છી તે ચીજ મારી પાસે લઈ આવજે. એમ બંદબસ્ત કરીને પિતે માણસે સહીત જમવા માટે ગયે. પછી પાછળથી વેશ્યાની દાસી આગળની પિંડે કશું મુકીને પાછી વળી તેથી તે કાળું લઈને એક માણસ તે શીવ કુમારની પાસે આવ્યો. તે માણસે પણ સઘળી બનેલી હકીકત કહી સંભળાવી. પછી શીવ કુમારે કહ્યું કે તેના પાણીના ગોળામાં એ કોળું મુકે એ પ્રમાણે માણસેએ કર્યું. પછી સર્વે જમીને વહાણે આવ્યા ત્યારે આગળની પેઠે વેશ્યા પણ વહાછે આવીને ફરિયાદ કરવા લાગી કે મહાજન શેઠઆપનાં માણસો મારે ઘરેથી મારૂં સેનાનું કહ્યું