________________
૨૧૨
ના ઓરડામાં સેજ સમારવાને આવી અને દી મુકીને જેવી સેજ ઝાડક્વાને આવી અને ઓછાડ - પાડ ત્યાં પુરૂષ સુતેલે દીઠે. તે જોઈને તરત પાછી વળી ઓરડાની સાંકળ દેઈને એક વાતરને કહે કે શેઠને તેડી આવ. તેથી વણેતર શેઠને જઈને કહે કે રોઠ વખારે તાળાં દઈને ઘરે ચાલે તમને શેઠાણી બેલાવે છે. શેઠ ઘરે આવ્યા ત્યારે શેઠાણી શેઠને એરડામાં તેડી ગઈને સર દેખાડશે. તે ચેરને જોઈને શેઠે કહ્યું કે એ ચેર ન હોય પણ કોઈ વખાને માછે માનવી છે માટે હાલ એને કઈ જગાડશે નહીં એમ કહી શેઠ બહાર નીકળ્યા અને સલાટને બેલાવીને ખાતરીઉં પુરાવી નાખ્યું. પછી શેઠે તે ચારને ઉઠાડવા માંડયે પણ ઉડે નહીં. ત્યારે શેઠે તેને હાથ લગાડીને તપા એટલે ટાઢ ચડી ગયેલે માલમ પડે. શેઠે તે ચેરની ટાઢ દુર કરવાને માટે પૈણા ઘણું ગરમ ઉપચાર કર્યો ત્યારે કેટલાક વખત તે સચેત થાય તેથી એકદમ ઉભા થઈને નીચું જોઈ રહ્યો. શેઠ તેને પુછ્યું કે તું કેણ છું ? અને કયાં રહે છે.. ત્યારે તે મિત્રદત્ત બે કે હું સુમિત્રા શેઠનો પુત્ર છુ અને અવંતી નગરીમાં રહું છું. નિર્ધનતા ને દુઃખે પરદેશ નીકળે છું પણ કોઈ જગ્યાએથી કઈ પિસો મળ્યો નહીં ત્યારે છેવટે અહીં આવ્યો પણ