________________
ર૩ અને કયાં રહે છે અને બાવન ચંદન કેમ બાળે છે, તે સાંભળીને તે છે કે ભાઈ અમે તે વટે માર
છીએ. સોપારે નગરે રહીએ છીએ અને ભાવના ચંદન તે અમારે કણને પાડે છે માટે તે નાવર - છે બઠા તાપીએ છીએ. એવી રીતે ચારે બાજાની અંગીઠી તરફ જઇને જોઈ આવ્યું. તે ચારેનાં એક વચન સાંભળીને મનમાં બહુજ ચીંતા કરવા લાગે એમ કરતાં કરતાં સવારને પ્રહર છે. ત્યારે તે ચારે ધુતારા એકઠા મલીને આવ્યા અને કહેવા લાગ્યા કે કેમ શેડ કરશે સાટું. ત્યારે શેડ બોયા કેમ કરશે. ત્યારે તે ધુતે કહેવા લાગ્યો કે ચંદનથી બમથાકણ ત્યારે જીનપાળે ત્યાં લખત કર્યું કે ચંદનથી બમણુકણ લલી જે કણ માગે તે દેવે એમ લપત કર્યું અને સોપારે આવ્યા. ત્યારે શાહુકાર સર્વ મળવા આવ્યા. ત્યારે પાડ મુક્યા ત્યારે એક દિક ડાના આઠ દોકડા થતા જાણ્યા. પછી શાહુકાર સર્વ પાછા વળ્યા ત્યારે પછી હીરા નામની વેશ્યા આવી. તેણે મુજરો કર્યો પણ શેડને ઉદાસ દીઠા. તેમ શેઠને ચીંતાતુર દેખીને તે વેશ્યા કહેવા લાગી કે શેઠજી તમને શી ચીંતા છે? આ સાંભળીને શેઠે પિતાની સાઢાની સર્વ હકીકત કહી સંભળાવી. ત્યારે વેસ્યા બેલી કે તમે લગારે ફીકર કરશે નહિં. મારી માત