________________
મલા છે તે મોટી બુદ્ધિવાન છે તે તમને રસ્તો કરી આપશે. તમે રાતે ત્યાં આવજે એમ કહીને વસ્યા ધરે ગઈ. પછી કુંવર પણ સંધ્યાકાળને વખતે ઉત્તમ પ્રકારની બેટ લઈને વસ્યાને ઘરે ગયે. ત્યાં જઈને વે.
યા કમલા આગલ બધી વાત કહી સંભળાવી ના તે કમલા બોલી કે કુંવાર સાંભલ કણ એવા મેતાના જાણે છે માટે સવારે એ ધુર્ત લાકે આવે છે. તમે કહે જે કે મેતી લા અને બાવના ચંદન લઈ જાઓ તે વખત ધૂર્ત તમને રાજા પાસે લઈ જશે હું પણ ત્યાં રાજાને ચમર ટાળું છું ત્યા પણ તમારો બેલ ઉપર - વાને માટે સારી પડ મહેનત લઈશ અને તમારું કામ કરાવી આપીશ. એ પ્રમાણે વચન સાંભળીને મનમાં બહુજ આનંદ પામી ચાર પેહેર રાત આનંદ રંગ
માં ગુજારી પ્રભાતન પર ઉતારે આવે ત્યારે ધુત પણ આવ્યા અને બોલ્યા કે કણ લાવે ચંદન તે કહે કે લાવો મતી ધુત બોલવા લાગ્યા કે મોતી કેવ કાણ પરઠયા છે કર્યું. પછી શેડ કહે કે બાવના ચંદન બદલે કઈ જગ્યાએ કણ દીધા સાંભળ્યા છે. એમ
લતાં અંદર લડી મરતા હતા પણ કેટલેક ઠેકાણેથી સુચના મલી કે હવે કેસ રાજાની હજારમાં કાંઈ ફેંસલા માટે લઈ જાઓ તો તમારી લડાઈ મટી જાય પછી રાજા પાસે ગયા. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારે