________________
રરર
નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં જીણુદાસ નામે એક વાણીઓ રહેતા હતા. તે ઘણો જ ધનવાન હતો. તેને જીનપાલક નામે એક પુત્ર હતા. તે ઘણેજ કા અને બત્રીસ લક્ષણે હતો. તેને ચતુરાઇની કળ શીખવા માટે વેશ્યાને ઘરે મુકયો હતો ત્યાં બે ચાર વરસ વહી ગયાં અને એટલા વખતમાં ત્યાં સર્વે કળા શીખે પછી ધરે આ. ઘરે આવ્યા પછી બાપે પરણાવ. ઘરને સર્વ કારભાર દીકરાને એક દહાડે પાંચ સાત મિત્ર સાથે જ પીને વાડીએ જતા હતા તેવામાં પિલી વેશ્યા પણ સામી ચાલી આવતી હતી ત્યારે વેશ્યાના મનમાં એ વિચાર ઉપજ ક જીન પાળકે ફરીથી મારા ઘરની દીશ જોઈ નથી માટે એને કાંઇક કુંદમાં નાખું. એમ વિચારીને પાસે આવીને વેશ્યા બોલી કે, અરે ! જી. નપાલક હજી તું બહેન ભગવે છે સ્ત્રીને ભગવ ત્યારે એવડો અહંકાર કરજે. એમ કહી ચાલી નીકળી તે વખત જીનપાલક મનમાં વિચાર કરવા લાગ્યો કે જયાં સુધી હું બાપની ઉપજી લક્ષ્મિ ભાગવું છું ત્યા સુધી સ્ત્રી તે કહેવાય નહીં. એ મનમાં વિચાર આવતાં તે એકદમ પાછા વળે અને ઘરે આવીને પીતાને કહેવા લાગ્યા કે પીતાજી મારે તો .એકવાર પરદેશ જરૂર જવું માટે રજા આપે ત્યારે બાપ બે