________________
૨૧૯
પીતાજી તમે જમતાં હશ્ય! તેનું શું કારણ તે કહે . તે વખતે શેઠે કહ્યુ કે આમે મન ઉડી વાત કહીને દીકરાને સમજાવ્યા. ફરી રાતે પેાતાની વહુ આગળ સર્વે હકીકત જણાવી ત્યારે તે બોલી કે મુળવાત એ ન ઢાય. માટે મુળવાત તમે પુછીને મને કા. પછી એક દીવસને આંતરે દીકરે અતી લીધી ત્યારે બાપે કહ્યુ કે એ વાતમાં કાંઇ સ્વાદનથી તે માટે ન પુછ. ત્યારે દીકરી કહેકે કહેને કહાજર ત્યારે શેડ - ૯યા કે એકવાર તારી માએ મને કુવામાં નાખ્યા હતા માટે
સવું આવ્યું. સાંભળ એ વાતનુ બીજા કોઇને પણ કહીશતા મેટે અનર્થ થશે માટે રખેને એ વાતના મમેં કોઇ આગળ પ્રકાશતા નહીં. એમ કહીને રા દીધી. પછી રાતને વખતે તે દીકરી પોતાની સ્ત્રી સાથે સુવાને ગયે ત્યાં તે સ્ત્રીની પાસે મેહનીને મંત્ર તે તેથી પેલી વાતને ભેદ ભાંગતાં કહ્યુ કે અંતે મારી માએ મારા બાપને કુવામાં નાખ્યા હતા માટે તે સાંભરી આવવાથી હસવું આવ્યું. પછી ચેડાક દીવસ ગયા કેડે એક વખત સાસુ વહુને કાંઇ લડાઇ ટ થયા તેથી વહુએ મેહેણું માર્યું કે તમે તે મારા સસરાજીને કુવામાં નાખ્યા હતા તેજ કે બીજા. આથી સાસુને બહુજ માઠું લાગ્યું અને વિચાર્યું કે હવે જીવીને શું કરવું છે માટે મરવું એમ ધારીને ઘર આગળ