________________
૨૧૮
છીએ. એમ બે જણને વાત ચીત થયા પછી સુધન ચઠ સાસરે આવે ત્યાં સહુ આવીને મળ્યાં. તે વખત જમાઈને સારી આગતા સ્વાગતા કરીને સારા સાસરવાસે આપીને દીકરીને વળાવી. ધણી ધણી આથી ઘરે આવ્યાં. માલ મીલકત સી ઘરમાં ઉ. તારી પિત સ્ત્રી અને પુરૂષ સંસારના સુખ વિલાસમાં પડયાં. એક પુત્ર થયે તે દહાડે દીવસે મેટો ચંને ગયા. પછી પરણાવ્યા તેની વહુ ઘરમાં આવીને કા મકાજ કરે તે સાને ગમે નહી તેથી સાસુ વહુને બેની વચ્ચે બનાવ નહીં. એક વખત સુધન શેઠ જમવા બેઠા છે તે સમે ટોળીઓ વાયરો આવે તે વખત સ્ત્રીઓ ઉડીને આડા છેડા ચીરનો ધર્યો તે જોઇને તે સુધન શેડને આગલે દીવસ યાદ આવ્ય અને એક દિવસ તે હતો જે દીવસે મને કુવામાં ના
છે અને આજને પણ દીવસ છે કે ઉઠીને ચીર ધરે છે. માટે સર્વ સંસાર સ્વારથી ઓ છે. એમ વિચાર કરતાં શેડને જરાક હસવું આવ્યું તે વહુએ દીઠું તેથી તેણે વિચાર્યું કે એ વાતમાં કાંઈ ભેદ ઉડે છે. રાતને વખત દીકરાની વહુ પિતાના ધણીને કહે કે તમારો બાપ જમતાં હત્યા તેનું કારણ પુછીને મને કહે ત્યારે તે કહે કે ઠીક પુછી લઈશ. પછી એક દિવસને અંતરે પુત્ર પીતાને કહે કે ત્રીજા દીવસ ઉપર