________________
૧.
તે તેણે ખેાળામાં ઘાલ્યા તે વેળા ભાણેજે જાણ્યું કે મામી એ લાડવા તેા આપ્યા. પછી ભાણેજ બારણે આવી Iમે રહ્યા . અને એયા કે, અરે ! બાઈઓ, તમે મને વધાવી વધાવીને ચાલી જામે એમ કરતાં કરતાં તે જાર પુરૂષ સ્ત્રીને વેશે આવીને વધાવેછે એટલામાં લાડવા નીકળી પડયા. તે વખતે ધણા માર માર્યા અને કાઢી મુકયા. ખીજા માણસા પણ સર્વે ઠેકાણે ગયાં. પછી પ્રભાતને પાહાર મામા ને ભાણેજ બે જણ ખેતરે માન્યા. કણબી ખીજડા આગળ આવીને પગે લાગ્યા ત્યારે ભાણેજ કહે મામા જુહાર અમે તા હવે અહીયાંજ રહેશું. હું આ ખીજડાને અધીષ્ટાતા દેવ છુ. તું નીત્યે આવીને “થાન માન ગુરૂ ગ્યાન” એવી ભક્તિ સાચવેછે તેથી હું તારા ઉપર ત્રુશમાન છુ'. માટે સાંભળ, આ ઠેકાણે ધન છે કાઢીને નવી સ્રી પરણી જી નીને કાઢી મુકજે. વળી કષ્ટ પડે અને સભારજે. એમ કહીને દેવતા અલોપ થયેા. તે સુર કુમી ધન કાઢી નવી સ્રી પરણીને સુખી થયે..
અવગુણ ઉપર ગુણ કરનાર મિત્રદ્યુત અને તની કથા.
અવંતીનગરીમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતા હતા તે નગરના નગર શેઠ સુમિત્રદ્રત્ત નામે હતેા
'