________________
૨૦૮ ભજન કરે. હું તો જમી આવ્યો છું અને તમારે કાજે લેતે આવ્યો છું. પછી મા ભાણેજ ને જણ સાથે બેસીને જમ્યા. પછી પાછળથી તે સ્ત્રીએ ફરીથી ચુરમું કર્યું અને તેના ચાર પુરૂષને તેડી સાથે ભોજન કીધાં તે પુરૂષ ધરમાં જ હતો તે સમે તે મા ભાણેજ સંધ્યા સમે ગાડું ભરીને કડબ લેતા આવ્યા. આ થી તે સ્ત્રીએ પેલા ચાર પુરૂષને કેડમાં ગઠમાં સંતાડ. તેની ઉપર જારની એગઠ ઉતાવળમાં નાખીને કમાડ ઉઘાડયાં. જઈને ભાણેજ કહે કે મામ મેળ બેસે બધાને હું નીરણ કરીશ. એમ કહીને મોટો ભારે ઉપાડીને તે પાર પુરૂષની કેડ ઉપર ના
ખે તેથી તે કેડેથી કરડાઈ ગયે અને વળી તેના વાંસા ઉપર લીલી કડબ ઝાટકવા મંડે એવી રીતે ભૂંડા હાલે રાખીને ભાણેજ ધરમાં આવ્યો. ઘરમાં મામે ભાણેજ સાથે જમવા બેઠા ત્યારે પેલી કણબીની રસીએ કાડમાં જઇને હળવે હળવે કરીને તે પુરૂષને બહાર કાઢી મુકો. એમ કરતાં કરતાં ભાણેજને એક મહીને થયે ત્યારે તે તેના મામાને કહેવા લાગ્યું કે તમે કહે તે હું ગામ જમાડીને ઘરે જાઉં તે વખત મા બે કે ભલે, તમારી પહોંચ હોય તે કરે. પછી તેણે સર્વ ભૂતનાં પકવાન તૈયાર કરીવ્યાં અને તેની મામી ગામમાં નેતરાં દેવાને માટે ની