________________
૨૭
19
ગે લાગીને કહેતા કે—“થાન માન ગુરૂઞાન ” એવે ભાવ રાજ મનમાં ધરતા હતા. એમ કરતાં કરતાં કેટલેાક્ર કાળ વહી ગયા તેવામાં એક વખત તે ખીજડાનેા અધીશ્રાયક દેવ મનમાં વિચાર કરવા લાગ્યા ૐ એ કણબી તા ભલેા છે પણ એને ધરમાં સુખ કેવું છે તે જોઉ. એમ વિચાર કરીનેદેવતાએ મનુષ્યનું રૂપ લેવા નકી કર્યું, તેથી તેના ભાણેજનુ રૂપ ધરીને પાધરા ધૐ । અને મામીને કહેવા લાગ્યા કે મામી જુહાર. મામી પણ ધર બહાર નીકળીને કહે કે જીહાર ભાણેજ, દુખણાં લીધા પછી ભાણેજ કહે મામી મામા ક્યાં છે? ત્યારે તે બેાલી કે ખેતરે ગયા છે. ભાણેજ હે મામી શીરામણ ા તે હું પણ શીરાવીને ખેતર જઉં, ત્યારે મામી બેલી કે શીરાવેા. ઘેંસ છાચ પીરશી ત્યારે ભાણેજ કહે મામી આ શીંકે ચુરમુ ચડાવી મુક્યું છે તે કાને કાજે છે! તે સાંભળી મામી કહે કે, તમે અને તમારા મામા બે જણ ભેગા જમશે તે માટે રાખ્યું છે, ત્યારે ભાણેજ હે કે હમણા ઘા હું ખેતરે લેતા જઇશ એમ કહી તે ચુરમુ લઇ પાધરા ખેતરે આન્યા ત્યારે કણબીએ પુછ્યુ કે તુ કાણુ છુ! ત્યારે તેણે કહ્યું કે હું તમારા ભાણેજ છું, અને મારૂં નામ ખેતીએ છે. હુ' ગંગાજી કરીને વળ્યા ત્યારે મે'જાછ્યું કે મામાને મળતા જાઉં તે માટે હવે આવે
',
•