________________
२.. કી તે સરવેને તેડી આવી. પેલા જાર પુરૂષને પણ તેડી આવી. બધાને જમવાને બેસાડયાં. તે બધા એને પિતે પીરસત હતા. તે પીરસતો પીરસતે પેલા જાર પુરૂષ પાસે આવ્યું અને હળવેથી કહ્યું કે “ગમા
માં તમે હતા કે, ત્યારે તેણે ના પાડી. પછી દેવ પુરૂષ કહે કે તમને સુખડી ખાવાની બાધા છે તો ભલે કરમગ જમજે. એમ કહીને બીજા બધાને પીરહ્યું. બીજા બધા બેઠા બેઠા જમે અને તે જાર પુરૂષને તે ટગર ટગર જવાનું થયું. બીજા સર્વ સારી પેઠે જમ્યા અને તે જાર પુરૂષને તે એમજ કાઢયે. પછી રાત્રે ગામની સ્ત્રીઓ જમવાની આવી તેની
થે સ્ત્રીને વેશ લઈને આવ્યું, તે વખતે પણ તે સર્વને પીરસતો પીરસતે તેની પાસે આવ્યો પેલા જાર પુરૂષને આગળ જેમ કહ્યું હતું તેમજ કહ્યું “ગમાણમાં તમે હતાકે ત્યારે તે છે કે ના. આથી તે પીરસનાર બોલ્યો કે ત્યારે પુરૂષની પંગતમાં સુખડીની બાધાવાળા એક જણ હતો અને આ એક તમે સીઓની પંગતમાં પણ સુખડીની બાધાવાળાં છે. એમ કહીને બીજી બધીને પીરસ્યું અને બધી જમી ઉઠી. તે વખતે પેલી મામી જતી હતી કે મારો ભાર પુરૂષ તે એમજ જાય છે માટે તેને કાંઈ આપ્યું છે તે ઠીક. એમ સમજીને પાંચ સાતસ લાડુ છાના લઈને આપ્યા