________________
ર છે
હતો અને પડસુદીની પોળીઓકીધી છે. શાળ કાળ અને શાક પાક સર્વ તૈયાર થયાં હતાં તેથી સુભદ્ર જછે જમવા મળ્યું તેવામાં ભાણેજ આવે. તેને આ વતો જોઈને બોલ્યો કે ભાણેજ મેં જાણ્યું કે જે રોદલા તયાર થાય તો હું તેડી આવું પણ તારી મામી એવી તે કુહાડ છે કે સવારથી જ ઘરમાં વઢવાડ ઘાલીને બેઠી છે ! પણ ભલ ભેસ તો ખરે, તેથી ભાણેજ બેઠો. તે વખતે ઘરમાં મામી આંબાનો રસ અને રોટલા સર્વે એક મોટા ડાલા સુંડલા હેઠળ ઘાલી ચપે ઢાંકીને બોલી કે બન્યો તમારો સંસાર અને બ તમારે અવતાર, જો કે માણસ ઘરે આવે કે તેની આગળ ભુજ બેલે. એમ કહેતા કહેતી ચુલામાં પાણી રેડીને ઘરની સાંકળ લઈને ચાલી ગઈ, તે પાડોશીને ઘરે જઇને બેઠી, મા બે કે ભાણેજ જોયાં આ ધરનાં સળ કેવાં છે ! એક ઘડી પછા દીકરાને કહ્યું કે તારી માને તેડી આવે ત્યારે તે પણ તેની માં આગળ જઈને બેસી રહ્યા. વળી દીકરીને મોકલી તે પણ તેમજ જઈને બેસી રહી. ઘડી બે ઘડી થઈ પણ કોઈએ ના આવ્યું ત્યારે મા કહે બાણેજ તુ બેઠે રહેજે હું જઇને તેડી આવું એમ કરીને તે પણ
ત્યાં જઈને બેઠો. આથી ભાણેજે વિચાર કર્યો કે મામે તે ખળ પુરૂષ નીવડયો તે હું હવે શા માટે ઇ
મા આગળ ન માને તેડી આવક થતી પછી