________________
૨૦૫
બાપને તેડી લાવ. તેવામાં તેને એક જમાઈ ગામમાં એટલે આજે હવે તેણે મનમાં વિચાર્યું કે સાસુને પણ મળતો જાઉં અને જમતે પણ જાઉં એમ વિચારીને મધ્યાન વખતે તે પોતાના સસરાને ઘરે આવીને કહેવા લાગ્યું કે જુહાર, જુહાર. તે વખતે સુનંદા મનમાં વિચારવા લાગી કે જમણ તૈયાર થયું છે મા2 જમાઈને જમાડું એમ વિચાર કરીને જમાઈને કહે જમતા જાઓ ત્યારે જમાઈ ખુશી થઈ હાથ પગ ધઈ, સાળો બનેવી બે જણા જવા બેઠા. તે વખતે ઘેબર પીરસ્યાં તે ખાઈ રહ્યા ત્યારે વળી એક માગીલી તે વખત ઘેબરાં તે ત્રણ થઈ રહ્યાં. બાકી શાળ દાળ હતાં તે સર્વે જમી લઈ ચળ કરી ઉઠી નીકળ્યા. પછી પેલી સુનંદાએ બાજરાના રોટલા કર્યા અને ભાછનું શાક પણ તૈયાર કર્યુંને છોકરાને કહે કે તારા બાપને જઈને મેકલ. તે વખત છોકરે જઈને પિતાના બપિને જઈને મોકલ્યા. શેઠ ઘરે આવીને પણ હાથ જોઈને જમવા બેઠે તે વખતે રોટલા પરણ્યા. ત્યારે શેઠ કહેવા લાગ્યું કે આજ ઘેબર કેમ ન કીધા? પછી સ્ત્રીએ જવાબ દીધે કે સ્વામી કીધા તે હતા પણ જમાઈ આર્યો હતો તે સર્વે જમી ગયે. તે સાંભળીને શેઠ કહે ભલુ થયું, એમ કહી જમીને કળશીએ ભરી બહા૨, મનમાં ખેદ ધરીને બેલ હતો કે ખો