________________
૨૦૧
ચાસ હજાર એન રૂપીઆ લાવી ાવીને આપ્યા અને કહ્યુ કે અમારૂં નામ દેશેા નહી. તે પછી ખીજે-દીવસે રાજાએ પ્રધાનને આકાા ત્યારે પણ તેમજ ચાર આંગળાં પ્રધાને બતાવ્યાં એમ ઉતરતાં ઉતરતાં પ્રધાને છેવટ એક નહીં એમ કર્યું ત્યારે પછી સાતમે દહાડે રાજાએ પ્રધાનને પાલખી આપીને ઘરે આકલ્યા અને શીરપાવ આપીને તેની પ્રધાન પત્રી આપી. પછી પ્રાનને એકાંતમાં રાજાએ પુછ્યુ કે મારી સારી નજર આજ સાત દીવસથી થઇછે તેથી તને શું શું લાભ થયા તે મને ખતા ત્યારે પ્રધાન રાજ્યને પેાતાના ધરૈંડી જઈને સધુ ધાં બતાવ્યું અને કહ્યું કે આ આપની સારી નજરથી આવ્યું છે તેથી રાજાએ તે ધન પેદા કરવાનું કારણ પુછ્યું તે પ્રધાને કહી સ ભલાગ્યું તેથી રાજા તેની ઢાંશિયારી ખુશી થયેા અને તેની સર્વ પ્રકારની આગલની રીક્રુિ સીદ્ધિ અને પર સાધ્યુ. પછી પ્રધાને કહ્યુ કે આ મારી પાસે એકઠું થયેલુ' ધન ભંડા૨ે નાખો ત્યારે રાજાએ કહ્યું કે તુ. રાખ. એ ધનભંડારે નહીં નાખીએ ત્યારે પછી
પ્રધાને સર્વેને વહેંચી ીધું અને રાજા દરબારમાં ગચા. એ દીવસ પછી રાજા તથા પ્રધાને સુખ મેનથી રહીને પોતાના કાલ ગુજરવા લાગ્યા,
.