________________
સાધારણ કમ ઉપર ઘેબરિયા ચાલકની કથા :
વસંતપૂર નગરમાં જીતશત્રુ નામે રાજા રાજ કરતો હતે તે નગરમાં એક ઘેબરિયો એવા નામને શ્રાવક રહેતો હતો તેને સુનંદા નામે સ્ત્રી હતી તે દુઃખથી. પિતાનું ઘરસુત્ર ચલાવતાં હતાં. એક દીવસને સમે તે ઘેબરિયા શ્રાવકને ઘેબર ખાવાનું મન થયું અને સ્ત્રીને કહેવા લાગ્યું કે હું સ્ત્રી અને તે ઘેબર ખાવાની ઇચ્છા થઈ છે. તે સાંભળીને સ્ત્રી કહેવા લાગી કે સા. માન સર્વે તમે લાવી આપે તે ઘેબર હું કરી આપું. તેથી શેઠ મનમાં વિચારવા લાગે કે જે કોઈ જગ્ય
થી રોજગારમાં લાભ આવે તો હાંસ પુરી કરૂં. એમ વિચારીને એક વખત સેમવારને દીવસે પ્રભાતને પ. હેર નાકે હાટ હતું તેના ઉપર જઈને બેઠે. તેવામાં પાંચ સાત ભરવાડ તે હાટે આવ્યા અને તેમની પાસેથી લાભમાં અધીકું ઓછું કરીને બે ચાર મહોર લાલ કાઢ. તે વખતે મનમાં વિચાર્યું કે આજ ઘેબરની આશા પુરી કરૂં. એમ વિચારીને ખાંડ થી પડસુધી વગેરે સામાન લઈને ઘરે આવે અને સ્ત્રીને કહ્યું કે ઘેબર તૈયાર થાય ત્યારે છે.કરાને તેડવા મેકલજે. એમ કહીને પાછ દુકાને આવ્યો. પાછળથી સ્રાએ રાધવાને આદર કરો. થોડીવારમાં ઘેબર કર્યા તથા શા. બજાબ સર્વે તૈયાર કીધું અને છોકરાને કહ્યું કે તારા