________________
ઘડે અમને આપ પછી ડેસીએ માગ્યું કે તમારી કુ. વરીને મારા દીકરાને વેરે પરણાવી તે હું તે આખા ઘડે આપી દઉ. આ વચન સાંભળીને બધી કચેરી મોટા વિસ્મયમાં પડી ગઈ. એ સાંભળીને ડોસીને રાજાએ કહ્યું કે મારી દીકરી તો પરણાવું કે પરણાવું તે ખરે પણ તું મારી એક સરતકબુલ કર તે એ) તું તારા દીકરાની જાનમાં ધમ, કામ, લક્ષ્મિ, અને સત એ દેવને તેડી લાવે. એટલું થાય તો આપણે સરત સાચી છે. નહીં તે નહીં. એમ કહી રત્નથી ભરેલે ઘડો રાજાએ ઘરમાં મુ અને ડેસીને રજા દીધી. પછી ડોસીએ ઘરે આવીને સાધુને સર્વ હકીકત કહી. તે વાત સાંભળી તે દેવતાઓએ તે જગ્યાએ એક મોટે મેહેલ ઉભે કે, આઠરથ દેવતાઈ દેવાંગના સહીત કીધા, બીજા પણ દેવ માયાથી ઘણી પ્રકારની ગોઠવણમાં ઉતમ અદભુત કામો કીધાં. સાંઝ પડવા આવી ત્યારે વછપાળ વાછરડાં ચારીને ઘરે આવ્યું, એટલે નવરાવીને દેવની મહેરબાનીથી વરરાજાને શણગાર પહેરાવી ઘેડે ચડા અને આગળ પંચશબ્દ વાછત્ર વગાડતા, નૃ. ત્યગીત ધવલ મંગળ ગજાવતા તોરણ પાસે આવ્યા તે વખત રાજા અને પ્રધાન તેઓને આટલા મોટા દબદબાથી આવેલાં જોઈને સાનંદાશ્ચર્ય પામ્યા. સર્વ દેવને ઠાડ. એટલે શભા એટલે તે પ્રકારે આવી રહ્યો હતો