________________
જથી ચડતે સમજું છું. પણ વાસણ કુસણની તજવીજ હું નથી કરી શકતી એ મારા નસીબની વાત છે. તે ડોસીની આ વાત સાંભળીને દેવતાઓ સમજયા કે આ ગરીબ ડેસીનું કેઈએ નથી, અને આશામાં જે વફાર કરતી માલમ પડે છે તે એક છોકરાનાજ સારૂ છે અને તેથી તેના ઉપર અતી દયા ભરેલી નજરથી જોઈને કહ્યું કે સિધું પાણી લેવાને-માટે આ એક રત્ન લ્યો તેને વટાવીને જલદી બને તેમ સીધું લઈ આવે. પછી ડોસી વાણીઆને ઘેરથી સીધું લાવી તેમાં ઘી ખાંડ વગેરે કાંઈ સેઇના કામમાં બાકી રહે તેવું રાખ્યું ન હતું. પછી મન ભાવતી રસોઈ તૈયા૨ કરીને જમવા બેઠા અને ડોસીને પણ જમવાને બેસાડી. એક વાસણમાં સર્વે ભજન સામગ્રી ભરીને તેને ના દીકરા કાજે પણ આપ્યું અને જ્યારે તેને દીકરે સાંઝ પડતાં આવ્યું ત્યારે તેણે પણ ખાધું અને ધ
જ રાજી થયો ત્યારે તેની માને કહેવા લાગ્યો કે મા તું એ પણુઓને પાંચ સાત દિવસ સુધી રાખજે એમ રોજ રે જ કહેતો હતો. રોજ રત્ન આપી વાણીઓને ત્યાંથી સીધું લેતાં હતાં. સાતમે દિવસે રન આપીને સીધું લે છે તેવામાં કેટવાલે તે દીઠું, મટવળે રાજાને વાત કરી અને રાજાએ વાણીઆને બેલાવ્યો અને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને સાત દી