________________
૧૮૮ ભાગી તે દેહેરે આવી અને જોયું તો ધણીને તે સર્વે
ખે છે તેથી મુએલે પડે છે અને દીકરાને પણ કોઈ લઈ ગયું એ પ્રમાણે જોઈને તે ત્યાંથી ભાગી. આ ગળ જતાં ચારની ધાડમાં પડી. તે વખતે ચોરોએ તેની ઘણે પ્રકારે કદના કરીને ઘરાણું ગાંઠું કાઢી લીધું. આગળ જતાં કાતિ નગરીમાં ગણકાને ઘરે વેચી ત્યાં કર્મ સંગે ગણુંક થઈ. ઘણું નટવીટ - પુરૂષ સાથે રમે અને કાળ ગળે. એમ કરતાં કરતાં વીસ બાવીસ વરસ થઈ ગયાં. એક દીવસે એ બનાવ બન્યું કે એક પરદેશી સેદાગર ઘેડા વેચવાને આવ્યું. તે સોદાગરે ગામના લેકેને પુછયું કે આ ગામમાં કોઈ રૂપવંત વેશ્યા છે. ત્યારે ખબર મળ્યા છે કે સુંદરી નામે વેશ્યા છે તે મહારૂપવંત છે એવાં વચન સાંભળીને ત્યાં સાંકને વખતે આબે, અને તે વેશ્યાની સાથે હસે રમે અને બેઠો છે, તે વખતે એક એકના મુખ સામું જોતાં તે વેશ્યાને સ્તનમાંથી દુધની શેડ વછુટી તેથી તે વેશ્યા બોલી કે તું કે છું તે સાંભળીને તેણે પોતાની વાત કહી દધીપુર નગરને વિષે દધીવાહન રાજા છે તે ગામની બહાર એક મહાદેવનું દેહેરું છે. તેના એક પુજારે છે તેને દીકરો છું. તે વાત કરતાં હતાં કે એક બ્રાહ્મ| શ્રી ભરતાર આવ્યાં હતાં તેની ધણીઆણું