________________
૧
જવાને પામી શકે નહીં. એક વખત રાજાને કુંવર પાલખીમાં બેસીને ગામ બહાર તળાવ પાળેથી વડની છાયા તળે આવીને બેઠે. તેવામાં એચિતે વરસાદ વરએ અને તેથી કરીને પાસે જ એક થેરીઆની વાડમાં એક માણસની માથાની તુંબડી પડી હતી તેમાં પાણી ભરાયું તે પણ એક મેટે મણીધર સર્પ આવ્યું તેણે પીધું અને બાકી રહ્યું તેમાં પિતાનું ઝેર નાંખી ચાલી નીકળ્યો આ બધું રાજાને કુંવર જે કુછ રોગી હતો તેણે જોયું તેથી વિચાર કર્યો કે મારે મરવાને રસ્તો હાથ માં આવ્યું છે તે ભુલો નહીં જોઈએ એમ વિચારને માણસને કહેવા લાગે કે આ વાડની આસપાસ પદે કરો મારે દીશાએ જવું છે. પછી પડા માં પેસી પેલી તુંબડીનું સઘળું પાણી પી ગયો અને પાલખીમાં આવીને સતો. એક બે ઘડી થઈ એટલામાં તે રેચ લાગે કે જેથી પેટને બ બીમાડ નીકળી ગયે અને કાયા સર્વ રોગ રહીત બની ગઈ અને સાજો થઈને ઘેર આવ્યું તે વખતે પાલખી દૂર કરીને ઘોડા ઉપર બેસીને સ્વારી કુદાવી કુદાવતે ઘેર આવે. કુંવરને રોગ રહીત દેખીને રાજા મનમાં હર્ષ પામે અને પ જોશીની આપેલી ચીઠ્ઠી કાઢીને વાસી તો તેમાં પ એમજ લખેલુ હતું કે અકાળે મેઆવશે અને તુંબડીમાં પાણી ભરાશે તેમાં સર્ષ ૨