________________
૧eટ
કે પુત્રી આવડું સ્નેહનું શું કારણ છે. ત્યારે કુંવરી બોલી કે એ મારે પવન ભરતાર છે. એ ભાનુનામે મંત્રીશ્વર છે. અને હું તેની સ્ત્રી સરસ્વતી નામે હતી. એવાં વચન સાંભલી તતક્ષણ જોશીને તેડી લગન લી૧. ભાનુ મંત્રીશ્વર અને સરસ્વતિને પાણી ગ્રહણ કરડ્યું. ઘણેક દાયજે દી છે અને સુખમાં બે જણાં રહેવા લાગ્યાં એટલામાં અસલના રાજાએ સાંભળ્યું કે ભાનુમંત્રી શ્વર સાજો થયે છે તેથી લરકર લઈને બાનુને તેડવા માટે આવે અને મોટા આડંબરેથી તેને પિતાને ગામ તેડી ને ત્યાં આખે જન્મારો સુખ આનંદ અને મંગલ પ્રકાશમાં રહ્યાં.
મતીસાર પ્રધાનની કથા. વસંતપુર નગરને વિશે જીતશત્રુ નામે રાજા રાજય કરતો હતો તેના પ્રધાન મતી સાર નામે હતો. રાજાને તથા પ્રધાનને મહેમાહે પ્રીતિ બહુજ હતી. તેઓ બને મળી એક બીજાની મદદથી ન્યાયવડે લેકેની નીતિ વધારતા હતા. કેઈવાર રાજા પુછે કે પ્રપાનજી કહે કેમ છે ત્યારે પ્રધાન જવાબ દેતે કે મહારાજની સુનજરથી સવે રૂડું છે. જયારે પ્રધાનને રાજા પુછે ત્યારે એમજ જવાબ આપે. એવી રીતે કેટલાક વરશ ચાલ્યા ગયા એક સમયે