________________
ter
નાખશે તે પાણી કુંવર પીશે અને સત્રે રેશમ નાશ પામશે આ વાંચીને રાજા વિચારમાં પડયે ને કહેવા લાગ્યા કે જૈતુ જેવું નીમીત તે પ્રમાણે આવીને મળે છે. પછી તે પંડીતને તેડાવીને માટું માન આપ્યું અને રાજા કુવર સહીત સુખી થયે..
જ્ઞાનુ પ્રધાન અને સ્ત્રી સરસ્વતીની કથા. 'ગ દેશમાં કુસુમપુર નગરમાં જીતશત્રુ નામે રાજા રાજય કરતા હતા. તેને ભાનુ નામે પ્રધાન હતા અને તે પ્રધાનને સરસ્વતી નામે સ્ત્રી હતી તે મહા શીલવતી હતી. એ પુરૂષ અને સ્ત્રી બન્નેમાં બહુજ પ્રીતી હતી. એક એકના વગર ધડી પણ ચાલે નહીં. એવી રીતે સુખ ભોગવતાં કેટલાક કાળ વહી ગયા. એવામાં એક વખતે પ્રધાન દરબારમાં બેઠેછે તેવામાં પરદેશથી દુશ્મનવીષે બુમ આવી ત્યારે રાજા કહે પ્રધાન તમે કટક હળ લઈને ચડે તે સમેરાનું વચન પ્રમાણ કરી પ્રધાન ઘેર આવ્યા અને સ્રીને કહેવા લાગ્યા કે, તુ સાંભળી લે ને યાદ રાખ. મારે તે આજથી પરદેશ કટક લઈને જવું પડેછે અને રાજાએ હુકમ કર્યો છે એ ટલે ચાલે તેમ નથી. માટે જ્યાં સુધી હું કુરાલ ઇથ ત્યાં સુઝી આ આપણે અગણે આસે પાૠત્રનું અ હેતે કરમાણે નડી અને નવ પલ્લવ રહેશે. એમ