________________
રાજાએ ત્યણી લીધી અને બ્રાહ્મણને સાપ કરડ અને તને અમે ઉછેર્યો એવાં વચન સાંભળીને તે મહા દુખમાં પડી. હાં હાં એ મારે પુત્ર આજ ધણીને ઠેકાણે થે તે હવે જીવવું ધીકાર ભરેલું છે એમ વિચારીને તે વેશ્યા પિતાની દેહને ત્યાગ કરવાને ચાલી
કોએ તેને ઘણી વારી પણ તે રહી નહી. તે વેશ્યા તે ગામ બહાર નદી હતી તેને કાંઠે ચીતાં ખડકીને તેમાં પેઠી અને ચારે બાજુએ અગ્નિ સળગાવી દીધી તેના તાપથી આકુળ વ્યાકુળ થઈ અને ચેમાંથી ઉઠી અને ભાગી. તે વખતે ગામના લેકે કેડે થયા આગળ જતાં નદીને એક મટે ઘરે આવ્યું તમાં ઝપાપાત કર્યો. તે વખત ગામના લેકે પાછા વળ્યા. નદીને બીજે કાંઠે ગવાળી આ ગાયે ચારતા હતા તેમણે બાઈને ઘરામાં પડતાં દીઠી.જેતાનેવાર તેઓએ બહાર કાઢી અને પિતાને ઘરે લઈ ગયા તેઓએ ઓ સડે કરીને સાજી કરી. તે પછી રોવીંદ નામે ભરવાડની સાથે ઘરમંડાણ કીધું તેજ મહાઆરી હું પિતછું. એવાં વચન સાંભળીને રાજા ખુશી થશે અને બધી મહીઆરીઓને થયેલું નુકશાન આ પવાને તજવીજ કરી ત્યાંથી ચાલ્યો ગયે અને મહીઆરઓ પણ સઘળી હસતા રમતી ઘરે આવી પિતાના દીવસ સુખમાં ગુજાર્યો.