________________
૧૮૩
કે તે જોઈને તરતજ, રાજાએ કન્યાને તૈયાર કરાવીને પાણી ગૃહણ કરાવ્યું. સર્વ ગૃહસ્થ લોકોનાં ટોલાં ઘર તરફ આવ્યાં, અને થોડા વખતમાં એવા ખબર સાંભળ્યા કે લેકે ગામમાં એમ વાત કહે છે કે કાલે તે વછપાલ વાછરૂને ચરાવવાને લઈગયે હતો અને આજે તે રાજાને જમાઈ થઈ બેઠે છે, તે તેના કર્મ આગલ બીજું કેઈનું અધીક નથી. વાહ! કર્મ મેટું છે એમ સહુ કહે છે,” પણ ધર્મ મોટો છે અને સત મોટું છે તેને તો કોઈએ પુછતું જ નથી ! એ વાત સર્વ દેવ લેકેએ જયારે સાંભળી ત્યારે કર્મને આ મૃત્યુ લોકમાં મુખ્ય, મોટુ ઠરાવી તે વછપાળની રીધ્ધી સિદ્ધિ અવિચળ રાખી સર્વ દેવતા સ્થાનકે ગયા.
નસીબ બે ડગલાં આગળ આગળ.
સીંધ દેશમાં એક કર્મ નામે ગામ હતું તેમાં એક નાયતે એ નામને મુર્ખ રહેતો હતો તેને સિંધલના એક દીકરો હતો અને એક દીકરી હતી. તે દીકરીને રોમ નામે નગરમાં પરણાવી હતી હવે સિંધલ મેટ થયે તે વખતે તેના માબાપ મરી ગયાં, અને હવે તે એક રહ્યા. બીજે કસબ તો કાંઈ સુજે નહીં પણ લાકડાનો એક ભારે હમેશાં લાવી તે વેચીને અનાજ લાવતે તેમાં બે જેટલા થતા એટલામાં તે પોતાનું ગુજરાન ચલાવતા