________________
૧૮૬
પરમેશ્વરને ઇશક ન હોય તે તે સર્વ વૃથા છે. એવાં વચન સાંભળીને તે મુદલાં ઉઠી પગે લાગે અને કહેવા લાગ્યું કે તું મારી ગુરણી થઈ. એમ કહીને મુકલાં ઘરે ગયે અને તે સ્ત્રી પણ ઘરે ગઈ.
સુદરી નામે મહાઆરીની કથા. માળવા દેશમાં એક ઊજેણી નામે નગરીમાં રાજ ભજ રાજ કરતો હતો. ન્યાય અને નીતિથી રાજા પિતાની પ્રજાને સદા પાળતા હતા. એક વખત સવારને પહેર હતો અને રાજા બહાર ફરવા જવાને નીકળે, અને દરબારમાંથી જરા આગળ જાય છે એટલામાં એક મોટો ચોક આપે ત્યાં આવ્યું. એ ચકમાં લેકેની મોટી જમાવટ થઇ હતી તેથી પોતે ઉભો રહ્યા હતા. એવામાં એક મહીઆરીઓને ટાળે ચાલે આવતો હતો, તેમને માથે દહી, દુધ, ધી વગેરેના માટલાં ભર્યાં હતાં, તેવામાં એક મસ્તીખોર છેડે હાથમાંથી છુટીને ભાગેલો તે એ મહીઆરીઓના ટોળામાં જઈ ચડે તે વખતે મહાઆરીએ દુર ખસવાને એકઠી મળવા જતાં માથે માટલાં એક બીજા સાથે અથડાવાથી ફુટી ગયાં. આથી બધી મહીઆરીએ રડવા લાગી કોઈ કહે મારી સાસુ ખી જશે કોઈ કહે મારે ધણી ખી જશે અને કેઈ કહે ભારે