________________
૧eo
પણ પાણી હાથ લાગ્યું નહીં તેથી વધારે આગલ ચાલવાને તેણે માંડી વાળ્યું અને પાછા આવ્યું અને રાજાને બીજું આંબળું આપ્યું. પછી પશ્ચિમ તરફ ગમે ત્યાં પણ પાણી હાથ લાગ્યું નહીં તેથી નીરાશ થયેલા રાજા પાસે પરિશ્રમથી ઘેરાયેલા ચહેરે આવજે, એ જોઇને રાજાએ જાણ્યું કે મારે માટે પ્રધાન બહુજ મહેનત લે છે, પણ આજે તેને પાણી હજી મળતું નથી. પછી ત્રીજી આંબળું આપીને પ્રધાન દક્ષિણ દિશામાં ગયે ત્યાં ચાર પાંચ ગાઉપર પાણી મળ્યું તે એવી રીતે કે એક વણઝાર ચાલ્યો આવતો હતો તેની પાસે થોડુંક પાણી હતું તેમાંથી બહુજ કાલાવાલા કરીને થોડું પાણી લઈ આવે, અને રાજા જે બશુદ્ધ અવરથામાં પડ્યો હતો તેને પોતાના ખોળામાં સુવાડીને છેડે થોડે પાણી પાવા માંડયું, એટલામાં કેટલાંક માણસે રાજાને શોધતાં શોધતાં તે જગ્યાએ આવી ચડયાં. આ વખત રાજાને સારી પેઠે શુદ્ધિ આવી હતી અને પ્રધાનને ઉપર કાર વર્ણવવાને મનમાં મોટી ધામધુમ ચાલી રહી. હતી. પેલે માણસને કાફલે પિતાની સાથે પાણીઅને સુખડી વગેરે ખોરાક પણ લઈ આવેલ તેથી રાજાઓ અને પ્રધાને તેમાંથી ખાઈ પી પાછા તાજા થઈ. ને છેડા ઉપર સ્વાર થઈ રાજધાનીમાં આવ્યા અને જોઈએ તેટલા સારા ઘડા ખરીદી સાગરને ૨જા આપી.