________________
૧૧ એ બનાવ બન્યા પછી રાજા અને પ્રધાન વચ્ચે જે પ્રીતી હતી તેમાં ઘણેજ વધારો થયે. રાજા પિતાની સર્વ દેલત છે તે સર્વનેની જ છે એમ ખરા અંતઃકરણથી માનો અને પ્રધાનને પણ તે જ પ્રમાણે કરવાના વિચારે વારંવાર થતા, અને કઈ કઈ વખત તે પ્રધાન અને રાજા ઉમળકાથી મળતા અને હર્ષથી ફુલાઈ જઈ પ્રેમનાં આંસુએ ગેરવતા. રાજાએ મિત્રતાને સંબંધ એટલે તે વધારી દીધું હતું કે તેને પ્રધાનથી જુદા થવું એ બહુજ શકનું કારણ થઈ પડતું.
એક વખત પ્રધાને રાજાને પિતાને ઘરે જમવાને તેડયા અને પોતે રાણી પાસે જઈ તેને પણ આગ્રહ પુર્વક જમવાને માટે આવવા કહ્યું એટલે તેણે તૈયારી કરી લુગડાં પહેરવા માંડયાં. આ વખતે પ્રધાને રાજાના બે વરસના કુંવરને કપડાં લત્તાંથી શણગાર્યો અને પિતેજ તેડી લીધે અને રાણીને કહ્યું કે કુંવર ભલે મારી પાસે રહ્યા. પછી પ્રધાનને ત્યાં રાજા રાણી વગેરે આવ્યાં અને ઘણે વખત સુધી પ્રધાને રાજારાણને ૫રિણાગતનો સારો લાભ લીધે, રાણીએ રજા માંગીને જવા માંડયું ત્યારે દાસીને કહ્યું કે તું કુંવરને તેડી લાવ દાસી પ્રધાન પાસે આવીને કુંવર માંગે ત્યારે પ્રધાને કહ્યું કે તું રાણીને કહે કે કુંવર હાલમાં ઊંઘમાં છે માટે જાગશે ત્યારે પહેચાડીશું. તે પ્રમાણે દાસીએ રાણીને