________________
૧૭
થતાંજ હંસ રજા માગી ચાલી નીકળે, તે વખતે કાગડો પાછળથી જઇને હંસલીની પાંખે વળગે, ત્યારે હંસ કહે કાં ભાઈ પાંખે વળગે છે? તેથી કાગડે કહેવા લાગ્યું કે એ હંસલી તે મારી છે અને તારી સ્ત્રી તે કાગડી છે માટે કાગડીને તેડી જા. હંસ બોલ્યો કે હું ઉજળો અને મારી સ્ત્રી પણ ઉજળી અને તું કાળો અને તારી સ્ત્રી પણ કાળી, તે વખતે કાગડે બે શું કાળાને ગોરી સ્ત્રી ન હોય ? એમ કરતાં જે તારા મનમાં ન આવે તો ચાલ આપણે ન્યાય કરાવીએ, એમ કહીને ચાલ્યા અને પાધરા નટગામને ચોરે આવ્યા, ત્યાં આવીને ચારે જણ બેઠાં. તે વખત કાગડે પટેલને કહેવા લાગ્યો કે તમે જે મારૂં ઉપરીપણું નહીં કરે તે તમારાં કરાંની અને ઢોરની હું આ ફેલી ખાઇશ. પટેલ પણ વિચારમાં પડે અને કહ્યું કે માણસ ધારે તે કરે છે. કેટલાક લેક તે જ એ એકઠા મળીને બેઠા હતા તેમાં કાગડે કહેવા લાગ્યું કે ભાઈએ અમારો ન્યાય કરશે કે –“શું કાલા માણસને ગેરી સ્ત્રી નહોય?” તે સાંભળી સહુ બીકના માર્યા બો૯યા કે –ગારા માણસને કાળી સ્ત્રી અને કાળા માણસને ગેરી સ્ત્રી હોય. સર્વ માણસેએ મળીને એ ન્યાય કર્યો તેથી હંસ અને હંસલીએ રડવા માંડ્યું, અને કાગડે પણ રડ વા માંડયું. તે વખતે સહુ કહેવા લાગ્યા કે હંસ અને