________________
૧૭૬ કળી કાળમાં લાબડી માણસને પહેરે
' છે તે વિશે કથા. માનસરોવરમાં હંસ અને હંસલી રહેતાં હતાં ત્યાં એક વખત એક કાગડે અને એક કાગડી ઉડતાં Cડતાં આવ્યાં. તે વખતે હંસે વિચાર્યું કે એ પણ પંખી અમે પણ પંખી, એ કાળે ને અમે ઉજળાં એ તો ઠીક નાત છે અને તેઓની પરોણું દાખલ ચાકરી કરું. એમ વિચારીને ઘણા પ્રકારનાં ફલ ફુલ તેના મુખ આગળ મુક્યાં. તે દહાડાથી માહે માંહે પ્રીતિ થઈ. પછી કાગડે હમેશાં ખાવાને લેભે ત્યાં આવતો હતો એમ કરતાં છ માસ થયા તે વખતે કોગડા એક દીવસ ઘણે આદર કરી બોલવા લાગ્યો કે તમે આજે તો મારે માળે આવે, કારણ કે હું તમારિો પરણે ઘણું દીવસથી થાઉં છું, માટે તમે આજ પધારે, હંસ અને હંસલીને તેડીને કામડે પિતાને માળે આવ્યું. કાગડે તેમની પરોણ ચાકરીમાં કોઈ ગરોળીની પુછડી અને એવી જ બીજી ગંદી અને ને ખરાબ ચીને હંસ અને હંસલીની પાસે લાવી મુકી, જેથી હંસ મનમાં ઘણજ પરતા. અને હંસલી પણ ઘણી જ ગભરાઈ ગઈ. એમ કરતાં રાત પડી ગઈ ને રાતે ચારે જણ એકઠાં રહ્યા. સવાર