________________
1
.
કેટલે દીવસે રાજાએ કુંવરનેશક છેડીને એક સામાં ભરી, અને ભર સભામાં નગર લેકને શોક મુકાવવાને પિતે જાતે ઊઠીને પાનનું બીડું હાથમાં લીધું અને બધાને કહ્યું કે ભાઈઓ હવે મારા પુત્રને શેક આથી છોડી દે, અને આજથી પિતાના શુભ કાર્ય કરવાને અને આનંદ ભોગવવાને હું છુટ આપું છું તે પ્રમાણે કરે. આથી સહુ પ્રજાએ રાજાની કચેરીમાંથી પાન લીધાં અને શેકને પોષાક તે દીવસથી તળવી.
કુંવરની વાતને છ મહીના વીતી ગયા પણ પ્રધાનને અને રાજાને જે પ્રીતી હતી તેમાં કાંઈજ ફેરફાર થયે નહીં. ત્યારે પ્રધાને વિચાર્યું કે હવે હું મોટી ધામ ધુમ કરું અને મારા ઘરમાં મારી દીકરી જે મેટી થઈ છે તેનાં લગ્ન કરૂં એમ ધારીને દીકરીના લગ્ન કર્યો પણ તેથી કાંઈ રાજા ઉદાસ ન થયું અને પ્રધાન શરપાવ પાઘડી અને મોટી રકમ એ શુભ કામમાં ભેટ મેકલી. આથી પ્રધાન ખુશી થયો.
વળી બીજા છ મસીના થયા ત્યારે કુંવરની મરણ તીથીને દીવસ આવી પહોંચ્યા. તે દિવસ ગામમાં હડતાળ પડી અને રાજા તથા રાણી અને સર્વ પુર વાથીઓએ એક પાળે. આ વખત રાજા કચેરી ભરીને થોડાંક માણસ સાથે શેકમાં બેઠા હતા તેવામાં પ્રધાને મેટી ધામધુમ કરીને વાજી, વાહને તથા હાથી