________________
૧૫
તેવામાં પંડીતની વાત કાઢીને હજમે સેમશર્માની વાત છેડી અને કહ્યું કે મહારાજ સોમશર્મા મને કહેતો હતો કે રાજા તે વેશ્યાગમની છે તે વખતે કેટલાક માણસે પણ હતુંઆ ઉપરથી રાજના દીલમાં ક્રોધ ચડયે . બીજે દિવસે સભા ભરાઈ ત્યારે સોમશર્મા એક નવી કાવ્ય બનાવી ને અને જે દરબારમાં જાય છે તેજ હજામ તેના સામું જોઇ રહ્યા ત્યારે સેમશર્મા બે કે આજ આ કાવ્ય - નાવી જાઉં છું તેની પેદાશ તને આપીશ એમ બેલીને સભામાં જઈ પિતાની જગ્યા એ બેઠે. છેડા વખતે રાજા આવ્યા ત્યારે તેણે પોતાની નવીન કાવ્યા રાજાને બતાવી તેથી રાજા પ્રસન્ન થયા અને આગલ દીવસને મહા ક્રોધ ચડ હતો તે કાંઈક સમી ગયે તે પણ તેને એ બદલ શીક્ષા તે કરવી એમ વિચારીને ગરદન મારવાનો વિચાર હતું તે ફેર અને એક ચીઠ્ઠીમાં ભંડારીને લખ્યું કે આ ચીઠ્ઠી લાવનાર મા
સનાં નાક અને કાન કાપી લેજો. તે ચીઠ્ઠી સેમશર્માને આપી તે લઈને સોમશર્મા ઘરે જતો હતો પણ પેલે હજામ વાટ જોઈને બેઠે હતો તેને તે બીડેલી ચીઠ્ઠી આપી. આથી હજામ મનમાં બહુ ખુશી થયો અને તેણે જાણ્યું કે રાજાએ તેને આજ ખુશી થઈને ચીઠ્ઠી આપી છે તેથી મા હળદર જશે. પછી ધરે