________________
પેલા હંસની નજરે સવારના પહેરમાં પથે, તેથી હંસ વિચારવા લાગ્યું કે આજ સિંહને શિકાર જવાને વારે છે, માટે આ બ્રાહ્મણને મારી નાંખશે તેને કાંઈ ઉપાય શોધી આણ જોઈએ, અને એ બ્રાહગુને ઉગાર જોઈએ, એમ વિચાર કરીને હંસ કેસિંહ ભાઈ વઘામણી છે. ત્યારે સિંહ બ ભાઈ શી વધામણ છે? ત્યારે હંસ કહે કે ગુરૂ આવ્યા સિંહ કહે કે આપણે વળી ગુરૂ શેને ? ત્યારે હું બેલ્યા કે કઈ વડક્ષત્રી તે વળી નગુરો હોય કે ? ગુરૂતો સહુને માથે છે. પછી સિંહ બોલ્યો કે ગુરૂ અને જજમાનને નાતે કેમ જણાય ? ત્યારે હંસ બે કે તમે પગે લાગશે ત્યારે એમ કહેશે કે જજમાન મહારાજને આશિર્વદ, એમ કહે તે જાણજો કે તે તમારે ગુરૂ છે. એવાં હંસનાં બોલ સાંભળીને સિંહ ગુરૂ સામે પગે લાગવા ગયે તેથી બ્રાહ્મણ છે કે મહારાજ, મહારાજ, જજમાન મહારાજ આશિર્વાદ. એ સાંભળીને, સિહે હંસનું વચન સાચું માન્યું. આ માટે ગુરૂ ખરે, એમ વિચારી છેડે ઝાલી હંસ પાસે તેડી લાગે એટલે હંસ કહે કે જે ઉતમ વસ્તુ હેય તે ગુરૂને આપે. એ વચન પ્રમાણે તે શુ રૂને તેની ગુફામાં તેડી ગમે ત્યાં અનેક પ્રકારનાં આભરણ અને અલંકાર તથા મોતી પડયાં