________________
કરું નહીં. એ સાંભળીને કાગડે અણબો રા. હવે તે કાગડે એક દીવસ સવારમાં જ પેલો બ્રાહ્મણ આવતે દીઠે, તેથી સિંહને કહેવા લાગે કે સિંહ ભાઈ વધામણી છે વધામણી. આજ તમારે પારણું છે તે માટે બેઠાં બેઠાં ભક્ષણ આવ્યું. એ સાંભળીને સિંહ આળસ મરડી ઉભો થયે, પાઘરે સામે ચાલ્યું અને બ્રાહ્મણને ઓળખ્યાથી પગે લાગ્યું. બ્રાહ્મણે તેને આ શિર્વાદ દીધે ત્યારે સિંહ તેને છેડો ઝાલીને તેની ગુફામાં લઈ ચાલે, તેથી કાગડે છે કે સિંહ ભાઈ શું પેટ ભરા થશે. પુણે જઈને ખાશો ? ત્યારે સિંહ બે કે આતો મારા ગુરૂ છે. મારા હંસ ભાઈએ ગુરૂ કરી આપ્યા છે. ત્યારે કાગડો કહે કે આપણને જનાવરને વળી ગુરૂશા ? ત્યારે સિંહ કહે કે પ્રાણ જાયતો શું થયું પણ ગુરૂ પી કેમ થઈએ. એમ કહીને ગુરૂને ગુફા કને લઈ ગયે અને આગળની પેઠે ધન આપીને પાછો વાળે. તેને વળાવવાને સિંહ દુર સુધી ગ અને બ્રાહ્મણને છેલા નમસકાર કરીને કહ્યું કે –
હંસાતે પર દીપે ગયા, હંસ સ્થાનેજ વાયા; કુપ્રધાને રાજતે ગયું, હવે આવીશ નહીં પંડીતા.
એમ કહીને સિંહ પાછો વળે અને બ્રાહ્મણ ધન લઈને પાછે આ માટે જેને જેવી સંગત તેને તેવાં કામ કરવાની સતી થાય.