________________
૧૧
કુસંગત વષે] સ અને કાગડાની કલા,
મહાનસરાવરમાં એક હુંસ અને હુંસલી રહેતાં
હતાં, અને તે મહાનસરાવરની પાળ ઉપર એક વડનું મોટું ગાવર ઝાડ હતું તેના ઉપદ્ય માળા બાંધી ૨હેતાં હતાં. એક સમે એક કાગડા ઉડતા ઉડતા આવીને તે વડ પર બેઠા, તેને જોઈને હસે સારા આવકાર દીધા અને મનમાં વિચાર કર્યો કેઃ—
જે જેને ઘેર પાણી, તે તેને શૅર દેન; સંપત હાય તેા કીજીએ, તેહની સારી સેવ.
એમ વિચાર કરીને ઝાઝા મેવા મીઠાઈ તેની પાસે મુકયા તે કાગડા ખાઇને સતાષ પામ્યા. પછી માં સાંઢું હુંસને અને કાગડાને મિત્રતા બંધાણી. એક દીવસ કાગડા કહેવા લાગ્યા કે મિત્ર હું તારે ધેર રાજ આવુ છું પણ એક વખત તમે મારે ધરે નહીં આવે તે આજ પછી હું તમારે માળે નહીં આવું. ત્યારે હુંસે વિચાર કર્યો કે મિત્રતા છે તે કાચા તાંતણેા છે તેને તુટતાં કશીવાર લાગતી નથી, એમ જાણીને કહ્યું કે ભલે આવીશ. પછી એક દીવસ કાગડા હું સને તેડીને પેાતાને માળે લાન્યા. તે માળા લીંમડાના ઝાડ ઉપર હતા ત્યાં હુ'સ અને કાગડા બે જણાં આવીને, બેઠા, તેવામાં કનકપુર નગરને રાજા કનક સેન નામે હતા તે