________________
૧૬૨
સુર ગત વષે હંસ અને સિંહની કથા.
50m
કોઇ એક અતી મુંદર વનવાસમાં મહાન સાવ રને તીર હુસના સમુદાય બેઠા હતા તેવામાં એક 'સ અને હંસલીને વિવેક દોષ પ્રેમ ધેલાઇથી થયા તેથી તેઓને જ્ઞાતી બહાર કાઢયાં ત્યારે રીસ ચડાવીને તે એ જણ ત્યાંથી ઊડી નીકળ્યાં. આગળ જતાં એક તળાવ આવ્યુ તેને કાંઠે બેઠાં, ત્યાં તાવની લેહેરથી તેમના પગ સ્થીર રહયા નહી અને તેથી હુસે વિચાર કર્યા મૈં જ્ઞાતિ વીરોધ કયા છે. તેથી આ તળાવને તે ગમતુ નહીં હોવાથી મને ધીક્કારે છે તે મારું અહીંથી ઉડી જવું જોઈએ એમ વિચારી તેઓ ઉડી ગયાં. ઊડતાં ઊડતાં એક મહાઅરણ્યમાં, મેટા સાવરને તીરે આવી પહોંચ્યાં કે જયાં અઢાર ભાર વનસ્પતિ ખીલી રહી હતી અને અનેક પ્રકારના રંગ બે રંગી કમળ-હુલ હતાં ત્યાં એક આંબાના ઝાડ ઉપર બેઠાં, હું સ અને હું સલી આ રળિયામણું વન ઈને મનમાં ધણાજ હર્ષ પામ્યાં, ત્યાં તે પેાતાના માળેા બાંધીને રહેવા લાગ્યાં. તે વનમાં એક મેટા પર્વત હતા તે પર્વતની એક મોટો ગુફામાં એક મોટા કેશરી સિહુ રહેતા હતા તે કેશરી સિંહ ત્રીજા પાહારે તે સરાવર ઉપર પાણી પીવાને આવ્યા તે વખતે પાણી પીને પાછા વળ્યા