________________
પુછયું ત્યારે તે સરદાર બોલે કે જે આપ ભંડારી, ને ગુને માફ કરો તો હું તેની ભાળ કાઢી આપું. આથી રાજાએ સાત ગુના સુધી માફ કરવાનું કહ્યું, એટલે તે સરદાર ભંડારીને લઇને કચેરીમાં ગયે, ત્યાં રાજાને નમન કરીને ભંડારીએ પિતાની હકીકત જણાવી પણ રાજા તે એ બાબત વિષે કાંઈ જાણતા ન હોવાથી બો૯ ક ખચીત એ વિષે હું કાંઈ પણ જાણતો નથી, પણ રાતના સમયે વેદીયા લેકને લેક પાઠે કરતો હતો, આથી આખી સભા ચકીત થઈ. પછી રાજાએ ખજાનચીને જણાવ્યું કે હું જે પૈસા ખર્ચે છું તેના લાભમાં આ વાત બની છે, માટે હું કાંઈ મુર્ખ નથી કે એવી રીતના ફેગટમાં પિશા નાખીને તમને હેરાન કરૂં, પણ આથી તે ઉલટું તમે પાપ કરતાં અટક્યા, અને ખાતરીઉં ઊઘાડું રહેત તેથી બીજા માણસે પણ પ્રવેશ કરતા તેને સઘળે જોખમ તમારે ચિર તરીકે ખમવો પડત. માટે તમને હાલ જે પાપ કરતાં અટકાવ્યા તે એ પાંચ હજાર રૂપીઆ કરતાં વધારે લાભ કારક વાત થઈ, માટે વિદ્યાના લાભમાં અમુય જવાહીર એકે લેખામાં નથી, એમ સમજીને વિદ્યાને વધારે કર