________________
૧૫૨૯
"(
રીને નીરાંત કરી લઈએ તેા ઠીક થાય, એમ વિચાર કરીને રાતને સમે તે હાથમાં ખાતરી લઇને ખાનાને ઠેકાણે જઇને દીવાલમાં ખાતરી મારયુ એવામાં રાજા મહેલમાં બેઠા બેઠા પેલા ચારવેદીઆના આપેલે લૈાક પાઠે કરતા હતેા તે એવી રીતે કે ખરખરખર ખર ખાદત હૈ” આ સાંભળીને ભંડારી ચમકા, અને આસપાસ જેવા લાગ્યા એટલે વળી રાજાએ બીજી “ટગટગટગટઞ જેવતહે ” આથી ભડારીએ જાણ્યુ કે આ મારી ધારણા રાજા જુએ છે તેથી ભાગ્યા એટલે રાજાએ ત્રીજી ચરણુ કહ્યું- “ દડબડબડ નાસત હૈ” તેથી તેા વળી ભંડારીએ નકકી જાણ્યું કે આજતે માર્યા ગયા. પછી રાજાએ તરતજ કહ્યું કેઃ- “ચે જાદવા” એટલે એ ભંડારીનું નામ જાદવે હતું તેથી એ સમજયા કે રાજાએ મને ઓળખ્યા પણ ખરા. આથી એકદમ ગભરાયે! અને મનમાં વિચાર્યું કે હવે રાજા કાલે સવારે મારા બુરા હાલ કરશે કારણકે આ પાપની વાત તેણે સારી પેઠે જાણી છે. પછી જલદી ધરે જઇને પેાતાના બૈરી છેાકરાંને બીજે ગામ મેકવ્યાં અને પાત ઘરની મીલકતને સારા ખદાસ્ત થયા એટલે કર્યો અને એક મિત્રના ધરમાં છુપા રહેંચે. સવારે રાજા ભાજ કચેરીમાં આન્યા ત્યાં સર્વ કામદારો પણ હાજર થયા પણ ભંડારીની જગ્યા ખાલી પડી રહી તેથી ભંડારી