________________
૧૫૮
છતાં કેમ ભુલીએ છીએ, પછી બધાનો વિચાર મા એટલે ન લેક જોડવાનું આદર્યું. અંદર અંદરથી એક કહે તું પેહલે બેલને બીજે કહે તું બેલ. પછી એક ઉતાવળીઓ હતો તેણે એટલામાં એક ઉંદર જે તે પિતાનું દર ખોદતે હતો તેથી બે કે “ખરખરખર ખેદત હે” એ સાંભળી ઉંદર જેવા લાગે ત્યારે બીજે બે કે “ ટગટગટગ જેવત હૈ ” પછી મા
સના ખળભળાટથી ઉંદર નાઠો ત્યારે બીજો માણસ બે કે દડબડદડબડ નાસત છે” પછી ઉંદર દરમાં ચા તેથી ચોથાને કાંઈ બલવાનું મળ્યું નહીં તેથી તેણે તે જેમ મનમાં આવ્યું તેમજ બેલી નાંખ્યું કે “યે જાદવા” એ પ્રમાણે ચારે જણ બેલવાનો મનસુબે કરીને રાજ ભેજની પાસે ઉજેણમાં ગયા. ત્યાં જઈને પિતે ઠરાવ કરેલ હતું તે પ્રમાણે બેલ્યા. ત્યારે ભેજ રાજા પ્રસન્ન થશે અને તે ચારના બેલ એક કાગળમાં ઉતારી લીધા અને ચારે જણે પાંચ હજારનું ઇનામ લઈને ચાલતા થયા. ભજન ભંડારી આવા ઘણા બ્રાહ્મણોને પૈસા આપીને વિચારવા લાગ્યા કે આપણું રાજા તો ખજાને ઉડાવી દેવાને મનશુબે લઈ બેઠા છે અને કોઈનું પણ તેમાં ચાલતું નથી. આપણો પગાર તો આ ખજાના ઉપર છે તે જે ખુટી રહેશે ત્યારે પરવારી બેસશું, માટે કાંઇ પણ યુકિત્ત ક