________________
૧૫૭ કે કેમ માતાજી, તમે કેમ રડો છો. ત્યારે તે બોલી કે દીકરા હું તને જ રડું છુ કારણ કે તું ઉમર લાયક છોકરો છતાં તારા બાપની જગ્યાએ બીજ પં. ડીતને બેસાડી અને સઘળી આવક તારા બાપની તે એ પંડીતને આપી દીધી તેથી મને ફીકર થાય છે કે હવે તારું શું થશે. ત્યારે સોમશર્મા તેની માને કેહેવા લાગ્યા માતાજી શું કરું મને ભણતર ઉકલતું નથી અને મારી મતી અતી મુંઝાઈ ગઈ છે. આ સાંભળી તેની માએ કહ્યું કે દીકરા કાંઈ શીખીશ તો તારા લાભની વાત છે. અમે તે થોડા દીવસ છઈએ માટે જે તારી મરજી હોય તે તું શીખને હું તને શીખવું. આથી સોમશર્મા બોલ્યા કે માતાજી નેમ શીખ. પછી તેની માએ સોમશર્માને એક દિવસ બે દીવસ એમ કરી કરીને સાત દીવસમાં એક બ્લેક શીખવ્યો તે બ્લેક લઇને સેમશ રાજાની કચેરીમાં ગયે. બાણું લાખ માલવાને ઘણી મોટી કચેરી ભરીને બેઠે હતો તેમાં જતાં પગ ઉપ નહી તેથી દૂરજ ઉભા રહીને સમર્મ નું એક ચરણ બેલીને તરત પાછો વળ્યો. બીજે દિવસે બીજું ચરણ બોલ્યા તે વખતે રાજાની તરફ જરા આગળ વધીને બે
ત્યે એ રીતે સાતમે દિવસ રાજાની પાસે જઈને આખો લોક બો. તે લેકમાં ભોજની મહત્તા ને