________________
૧૫.
'
વતા અંદેશા લાવવાનું નથી. પછી રાજાએ કહ્યું કે કાણુએ સારદાન છે કે ? તે કહે કે હશે. આથી. પડદ્ય જુદા કર્યો અને રાજા તથા સારદાન ખતુ માંદામાંરું મળ્યા. આવી રીતે ખતે આન પામ્યા અને રાજાએ તે વખતે પ્રધાનને માટી સાબાશી આપી. સારદાનને પણ માઢું માન આપ્યું, અને રાજા પાછા પાતાને મહેલે ગયેા.
ઉપરની વાતથી વાંચનારાએ એટલાજ સાર લેવાકે વિદ્વાન પુરૂષાના ગુણનું જ ગ્રહણ કરવું પણ દેશષને જોઇને તજી દેવા કારણ કે વિદ્વાન જે કાંઇ દેખ કરે છે તે કાંઇક યુક્તિથી પ્રસગાપાત્ર ધટીત જાણીતેજ કરે છે પણ તેના દોષ મુખાઇ ભરેલા હાતા નથી એ નકકી સમજવું અને જો તેમ મુર્ખાઇ ભરેલા દેખ તે વિદ્વાન કરે તા એમજ સમજવું કે તે વિદ્વાન નથી પણ તેની વિદ્વતા અધુરીજ છે. તજ્ઞાથીભલા, અને ભુંડાથી ભુડા તે વષે કથા.
શ્રી માલવા દેશ મધ્યે ઉજ્જૈણી, નગરીમાં રાજ ભા જ રાજય કરતા હતા. તે ન્યાયી અને પવિત્ર તથા નિદ્રાનના પાળક તથા ધણેાજ દાનેશ્વરી હતા. તેની સભામાં પાંચસે માટા પડીતા બેસતા હતા તેમાં એક વિરાચન નામે પણ પંડીત હતા. વિરેચન ઉપર રા