________________
૧૪
સે ભાળ આણ્યાં મુજબ તે વડ કે જે નીચે અછતસેન ફરતે હતો ત્યાં આવી પહોંચ્યા અને જોયું તે એક તરફ ઘેડ મેરેલે તેનું લેહી અને હાડકાંને જ પડે છે. કુંવર બેભાન અવસ્થામાં ફરતો હતો તેને સુખશાત પુછી, પણ તે તો કાંઈ જવાબ દેવાને બદલે “વિશ્વમેરા” એક એજ શબ્દ બોલ્યા કરતો જણા. આથી રાજાએ જાણ્યું કે કોઇ પણ પાપને પ્રભાવે આમ થયું લાગે છે માટે તેને પાલખીમાં બેસારી ઘરે લઈ જઈએ, એ વિચાર કરી પાલખીમા બેસારીને ઘરે લાવ્યા. કેટલાએક વૈદ્ય અને હકીમાત જાણનારા લેકને લાવ્યા પણ તેથી કુંવર કાંઇ જ સાજો થયે નહીં. રાજાએ પ્રધાનની સાથે મસલત કરીને કહ્યું કે જો આ વેલાએ સારદાનંદ પંડીત હોય તે કુંવરને સાજો કરે. તે વખતે પ્રધાન બે કે મહારાજ સારદાનંદની પુત્રી છે તે કુંવરને સાજો કરે તે તેની પાસે કુંવરને લઈ જઈએ. તેમાં ને સારાનંદમાં કાંઈજ ફેર નથી કારણ કે તે પણુવિદ્વાન સારી છે. આ સાંભળી રાજા ખુશી થશે. પ્રધાન ઘરે આવે, પ્રધાને દરબારમાં બનેલી સર્વ વાત સારાનને કહી અને સારાનંદ પણ એ સાંભળીને ઘણેજ આનંદ પામ્યા. બીજે દિવસે રાજા પ્રધાન તથા થોડાક પ્રતિષ્ઠિત લોકેની મંડળી સાથે કુંવરને એ સારદાનંદને