________________
૧૫૦ = ઘરે લાવ્યા પછી સારહાન એક પડદો બાંધા પોતે પડદામાં એકલે બેઠે અને રાજા વગેરે સર્વ બહાર બેઠા. તે વખતે સારદાનદકુંવરને બેલાવવા લાગ્યો એટલે કુંવર “વિશ્વમેરા” એમ બો . પછી સારદાનંદ મિત્રદ્રોહીને માટે દોષ નિવારણ થાય તેવો શાસ્ત્રોકત કલેક બોલે તો પણ કુંવર “વિશ્વમેરા” એમજ બો . પછી બીજે એક બ્લેક સારદાનંદ કહ્યા અને કુંવરને બોલાવે ત્યારે કુંવર બે કે – “મેરા મેરા" એટલું બોલે પછી પંડીતે વળી એક મક કહ્યા તે સાંભળીને કુંવર સાજો થયે. આથી રાજા બહુ હર્ષ પામે અને બીજા બધા ચકીત થયા. પછી રાજાએ કહ્યું કે હે પંડીત કુમારી! આવી રીતે જનાવરની વાણી તેં કેમ પારખી તે મને કહે. તે વખતે પડદામાંથી સારદાનંદ બોલેટ-દેવના પ્રસાદ વડે કરીને મારી જહાએ સરસ્વતિ વસેલી, તે હે રાજા! તું જાણતો નથી, માટે તે ભાનુમતીના ચીત્રમાં મારી કસુર વગરનું તીલક કે જે મસો હતો તે જોઈને મને ગરદન મરાવવાનું કહ્યું પણ મેં તે જે યથાસ્થિત હતું તે સરસ્વતિ પ્રસાદથી જ કર્યું હતું બાકી બીજી ઈ વાત વિષે હું જાણતો નહતો. જે રીતે એ તીલક આળેખ્યું તે જ રીતે આજ આ તમારા કુંવરને સાજે કર્યો માટે એ વાતથી તમારે મારા ઉપર કોઈ પણ