________________
બધા પંડતે એ વિદ્યામાં હોશિયાર હોય તેમ નહો
જ. જે વિદ્વાને તે વિદ્યાના શોખીલા હતા તેઓને રાજાએ આજની સભા અને તેની સાથે પોતાની રાણી પિતાનાજ સન્મુખ ઉભેલી છે એવું ચીતરવાને ફરમાવ્યું. તેમાં એ સારદાનંદ–સરસ્વતી પુત્ર પણ હતા.
થોડા વખતમાં એ કામ કેણ ઝડપથી કરે છે અને કેની કળા ચડેછે એ જોવાને સર્વે સભાજને મોટી આતુરતા ધરાવતા બેઠા હતા અને સારદાનંદે પોતાનું કામ આટપી લીધું. ચીત્ર કાઢતા રાણીની છબી ઉ, પર ઉતાવળે કલમ ચલાવીને ઉપાડતાં ગુપ્ત ભાગ પર એક શાઈનું બીંદુ પડી ગયું હતું તે એકવાર તો કાઢી નાંખ્યું હતું છતાં બીજીવાર પડવાથી તે બાબત કાંઈ દરકાર કર્યા વગર જ ચીત્ર તૈયાર કીધેલું હતું. સર્વની છબીઓ તૈયાર થઈ ગઈ અને રાજાએ પસંદ કરવાને પિતાની પાસે જેવા મંગાવી. તે સર્વમાંથી અતી સુંદર છબી તે સારદાનંદની બનાવેલી રાજાને ગમી અને તેને માટે અતી ઉંચ્ચે મત જણાવી સારદાનંદની કેટલીક પ્રસંશા કરી. આ પ્રસંશા સભામાં બેઠેલા રાજ લેકેને યોગ્ય લાગી, પણ પંડીતરાજની સભા તેમાં ખેડ ખાંપણ કાઢવાને ઉશ્કેરાઈ ગઈ. જોતાં જોતાં તેઓએ ગુપ્ત ભાગ પર પડેલાં બીંદુને મસ દાખલા ગણીને જ રાજને તે વિશે સંજ્ઞામાં સમજા