________________
૧૪
વ્યો કે આ શું સારદાનંદ માટે તમે જે મત પ્રગટ કીધું તે યોગ્ય કહેવાય તેથી ભેજ પણ મોટા વિચારમાં પડી છેવટ ક્રોધને આધીન થઈ બે કે અરે, પ્રધાનજી આ સારદાનંદને ગરદન મારે. એ સાંભળીને પ્રધાન ચતુર હૈવાથી તથા સારદાનંદની હેશિયારાઈપર ફીદા હોવાથી તેણે છુપીરીતે પોતાના ઘરમાં રાખે તે એવી રીતે કે કેઇએ જાણ્યું નહીં.
હવે છએક મહીના એ વાતને વીતી ગયા એટલામાં એક દીવસના સમે રાજકુમાર શ્રી અજીતસેન કેટલાક માણસને સાથે લઈને શીકાર ખેલવા માટે ગયો હતો. જતાં જતાં તેઓ સર્વ એક મોટી અરગ્યને રસ્તે ચડી ગયા. રાજ કુમાર એક મૂળ પછવાડે પડવાથી માણસેથી વિખુટો પડી ગયે. એકલે ઘણો જ દર નીકલી ગમે તેવામાં રાત પડી ત્યારે એકવડના ઝાડતળે જઈને સુતે. મોડી રાતના જ્યારે બહુજ ભયંકર જાનવરની વરતીમાં તે પોતે આવી પડે છે એવું જણાયું ત્યારે તે ઝાડ ઉપર ચઢી ગયો અને નીછે ઘોડાને બાંધેલે રાખ્યો. ઝાડ ઉપર એક વાંદરો હતે તેણે મિત્રતાના ભાવથી અજીતસેનને પિતાના ખોળામાં નીર્ભયપણે સુવાને કહ્યું અને તેજ મુજબ તે સુત. થડા વખત પછી એક સિંહે આવીને ડાને મારી નાંખે તથા એ અજીતસેનાના પ્રાણ લેવાને