________________
૧૪૩ કહી શકાતું નથી કારણ કે જે ચોરી કરવાના વિચારથી આવેલ હતું તે ચોરી કરી જાત અને તેવામાં હું જાગત તે ઠીક થાત પણ ન જાગત તે સુખે તેનું કામ કરીને ચાલે જાત અને આ રાતને સમે સરદાર કે સીપાઈ લોક કે જેને માટે હું અહંકાર કરૂં છું તે કેઈ તેને અટકાવવાને સમર્થ થાત નહીં કારણ કે જે તે સમર્થ ન હેત તો આ અહીં આવી જ શકત નહી માટે આ બ્રાહ્મણે મને અહંકારમાંથી જાગ્રત કર્યો છે તેથી તેના ઉપર મારે દયા કરવી જોઈએ એમ વિચાર કરીને તેને કેટલુંક ધન આપીને વિદાય કર્યો.
ઉપરની વાત ઉપરથી એટલે સાર લેવાને છે કે આ અસાર સંસારમાં સર્વ કઈ આપણી આંખ આગળ હેશિયારી બતાવે છે પણ જયારે આપણે હાજર ન હોય ત્યારે જેમ મનની ગતી દડી જાય તેમ કરવાને દરેક માણસ સ્વતંત્ર થાય છે. પડીતના ગુણ વિશે સારદાનદ પડીતની કથા.
માળવા દેશમાં ઉજેણી નગરીમાં રાજા ભેજ રાજ કરતા હતા તેને ભાનુમતી નામે સ્ત્રી હતી. રાજા રાણી બમાં બહુ પ્રતિભાવ હતે. ભેજ રાજા દાનશીબ ધર્મ ની તથા રાજનીતિથી ચાલનારે હતે. પંડીતને માન આપતો અને જ્ઞાનવાન પુરૂષની સારી સેવા