________________
૧૪૨
એટલામાં ખાટલા નીચે બેઠેલા ભરકુંડ રોષથી ન રહેવાયું તેથી એકદમ બેલી ઉઠયા કે –રાજાએ અહંકારની વાતમાં ભારે આજે તમારે ત્યાં આવવું ૫ડયું છે અને હું કેટલાક વખત તમારી સભામાં પણ ઘન માગવાને માટે આવેલો હતો છતાં વગવસીલાનું રાજ હોવાથી મારી દાદ તમે દિલે ધરી નથી અને દરિદ્રીપણાને પામે છું. છેવટમાં આજે ચોરી કરવાને બાને આવી રીતે તમારા મહેલમાં આવવું પડયું છે. ત્યારે રાજાએ વીચાર્યું કે આ શબ્દ કયાંથી આવે છે. એ સાંભળી પંડીત બહાર નીકળી સનમુખ ઉભે અને બોલ્યા કે આ તમારા હથીયાર લઈને પછી હું ચેરી કરવાને માટે વિચાર રાખતો અને તમે ઊંધ્યાં હેત તે હું તે કામમાં ફાવી જાત પણ મારે તે કામ કરવું એ ઠીક લાગ્યું નહી તેથી આ પ્રસંગે તમને બેલતાં એમ ધાર્યું કે જે થનાર હશે તે થશે પણ બેલવું તે ખરૂં. માટે હવે મને આપ ફરમા તેમ કરૂં.
પછી રાજાએ પોતાના મહેલમાં ઉત્તમ પ્રકારના શાસના કને સંગ્રહ કરાવીને તત્કાએ ડાન્ય હતા તેમાંથી એક તખ્તા ઉપર રાજાની નજર ગઈ અને જાણયું કે હાલમાં આ બ્રાહ્મણ આવેલ છે તે જે ન વ્યા હતા તે તે રાતમાં મારા મહેલમાં શું કરત તે